બુધવારે સોનુએ ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે પોતાના ઘરે જ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું
બાપ્પાની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિનું વિસર્જન કર્યું સોનુ સૂદે
સોનુ સૂદે પોતાના ઘરે પાંચ દિવસના ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિબાપ્પા પધરાવ્યા હતા.
ADVERTISEMENT
બુધવારે સોનુએ ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે પોતાના ઘરે જ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું.