તેણે વિકી કૌશલની ‘સૅમ બહાદુર’માં ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું
ફાતિમા સના શેખ
ફાતિમા સના શેખે તેનો સાડી પહેરેલો ફોટો શૅર કર્યો છે. તેણે વિકી કૌશલની ‘સૅમ બહાદુર’માં ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું ત્યારે તે સાડીમાં જોવા મળી હતી. તે મિનિમમ મેકઅપમાં જોવા મળી રહી છે. આ ફોટો શૅર કરીને ફાતિમાએ કૅપ્શન આપી : મારા ‘નઝાકત’ એરામાં.

