Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લાઇફની નવી જર્ની શરૂ કરી દિવ્યાએ

લાઇફની નવી જર્ની શરૂ કરી દિવ્યાએ

Published : 21 February, 2024 06:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે તેના ઘરે એક ગ્રૅન્ડ કૉકટેલ નાઇટનું પણ આયોજન કર્યું હતું.

દિવ્યા અગરવાલ, અપૂર્વ પડગાંવકર

દિવ્યા અગરવાલ, અપૂર્વ પડગાંવકર


દિવ્યા અગરવાલે ગઈ કાલે લગ્ન કરી લીધાં હતાં. તેની મેંદી સેરેમનીમાં તે ટ્રેડિશનલ પંજાબી લુકમાં જોવા મળી હતી. તેણે તેના બૉયફ્રેન્ડ અપૂર્વ પડગાંવકર સાથે ગઈ કાલે લગ્ન કર્યાં હતાં. અપૂર્વ એક રેસ્ટોરાંની ચેઇન ચલાવે છે. તેણે તેના ઘરે એક ગ્રૅન્ડ કૉકટેલ નાઇટનું પણ આયોજન કર્યું હતું. તેની મેંદી સેરેમનીમાં તે મિનિમલ મેકઅપમાં અને પંજાબી આઉટફિટમાં જોવા મળી હતી. તેણે યલો લૉન્ગ કુરતા અને રેડ શરારા અને મલ્ટિ કલર દુપટ્ટો પહેર્યાં હતાં. લગ્નના ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2024 06:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK