બરફથી છવાયેલા વિસ્તારમાં તે કડકડતી ઠંડીનો આનંદ લઈ રહ્યો છે. તે જાતે જ પોતાનું ફૂડ બનાવે છે અને બૅગ પૅક પણ કરે છે.
દિલજિત દોસંજ
દિલજિત દોસંજ સોલો ટ્રિપ પર નીકળ્યો છે, પરંતુ તે ક્યાં ગયો છે એની માહિતી નથી આપી. બરફથી છવાયેલા વિસ્તારમાં તે કડકડતી ઠંડીનો આનંદ લઈ રહ્યો છે. તે જાતે જ પોતાનું ફૂડ બનાવે છે અને બૅગ પૅક પણ કરે છે. સાથે જ ટેબલ પર બેસીને તે પોતાના ફૂડનો પણ આનંદ લે છે.
ADVERTISEMENT
View this post on Instagram
આ બધી ઍક્ટિવિટીઝનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિલજિતે કૅપ્શન આપી હતી, ‘માય કિન્ડા ડે. સોલો ટ્રિપ. કૅમેરામૅન દોસંજવાલા.’