Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘યશોદા’ના પ્રમોશન માટે ટ્રીટમેન્ટમાંથી બ્રેક લેશે સમન્થા

‘યશોદા’ના પ્રમોશન માટે ટ્રીટમેન્ટમાંથી બ્રેક લેશે સમન્થા

Published : 08 November, 2022 02:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમન્થા રુથ પ્રભુ ઑટો-ઇમ્યુન કન્ડિશનની શિકાર છે જેને માયોસાઇટિસ કહેવામાં આવે છે.

સમન્થા રુથ પ્રભુ

સમન્થા રુથ પ્રભુ


સમન્થા રુથ પ્રભુ હવે તેની ફિલ્મ ‘યશોદા’ને પ્રમોટ કરવા માટે તેની ટ્રીટમેન્ટમાંથી બ્રેક લેશે. તે ઑટો-ઇમ્યુન કન્ડિશનની શિકાર છે જેને માયોસાઇટિસ કહેવામાં આવે છે. હરિ અને હ​રીશ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ અગિયાર નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે એક દિવસ બ્રેક લેતાં સમન્થાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે ‘મારા સારા મિત્ર રાજ નિદિમોરુએ કહ્યું હતું કે દિવસ ગમે એવો ખરાબ કેમ ન ગયો હોય; લાઇફમાં સ્નાન કરી, શેવિંગ કરી કામ પર હાજર થવું. ‘યશોદા’ના પ્રમોશન માટે મેં તેની પાસેથી એક દિવસ માટે તેનો સિદ્ધાંત ઉધાર લીધો છે. હું તમને બધાને અગિયાર તારીખે મળીશ.’


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2022 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK