બૉલીવુડ અભિનેત્રીઓના '2020 Mood Calendar' જોયા કે નહીં?
મલ્લાઈકા અરોરા, માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપડા
2020નું વર્ષ લોકોની કલ્પના અને આશા કરતાં ઘણું અલગ છે. જેમ જેમ વર્ષ આગળ વધી રહ્યું છે તેમ તેમ લોકોને જુદી જુદી લાગણીઓ અને ભાવનાઓનો અનુભવ થઈ રહ્યો છે. આ ભાવનાઓ અને લાગણીઓને સોશ્યલ મીડિયાએ '2020 Mood Calendar' અને '2020 Challenge' નામ આપ્યું છે. હૉલીવુડમાં શરૂ થયેલો આ ટ્રેન્ડ હવે બૉલીવુડ સેલેબ્ઝ પણ અપનાવ્યો છે અને 2020ના વર્ષમાં તેમનો મુડ કેવો રહ્યો હતો તેના કોલાજ પોસ્ટ કર્યા છે. માધુરી દીક્ષિત, કાજોલ દેવગન, સ્વરા ભાસ્કર સહિતના સેલેબ્ઝે સોશ્યલ મીડિયા પર ચાલતા ટ્રેન્ડને ફૉલો કર્યો છે.
સેલેબ્ઝ પોસ્ટ કરેલા '2020 Mood Calendar' પર આવો એક નજર કરીએ:
ADVERTISEMENT
માધુરી દીક્ષિતએ શૅર કરેલું કોલાજ:
પ્રીતિ ઝિન્ટાએ શૅર કરેલું કોલાજ:
Moods of 2020#2020challenge #mood pic.twitter.com/D9G5ISdYwf
— Preity G Zinta (@realpreityzinta) August 8, 2020
પ્રિયંકા ચોપડા જોનસએ શૅર કરેલું કોલાજ:
કાજોલ દેવગને શૅર કરેલું કોલાજ:
મલ્લાઈકા અરોરાએ શૅર કરેલું કોલાજ:
સ્વરા ભાસ્કરએ શૅર કરેલું કોલાજ:
રકુલ પ્રિત કૌરે શૅર કરેલું કોલાજ:
'2020 Mood Calendar' અને '2020 Challenge' સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે અને સેલેબ્ઝ હોય કે સામાન્ય લોકો બધા જ તેને ફૉલો કરી રહ્યાં છે.

