Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિકીની બૅડ ન્યુઝ ૮ દિવસમાં ૫૦ કરોડ સુધી પણ નથી પહોંચી શકી

વિકીની બૅડ ન્યુઝ ૮ દિવસમાં ૫૦ કરોડ સુધી પણ નથી પહોંચી શકી

Published : 28 July, 2024 12:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અત્યાર સુધી ૪૫ કરોડ રૂપિયાનું કલેક્શન ફિલ્મે કર્યું છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


વિકી કૌશલની ૧૯ જુલાઈએ રિલીઝ થયેલી ફિલ્મ ‘બૅડ ન્યુઝ’ રિલીઝના ૮ દિવસ બાદ ૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ પણ નથી કરી શકી. અત્યાર સુધી ૪૫ કરોડ રૂપિયાનું કલેક્શન ફિલ્મે કર્યું છે. જોકે આ ફિલ્મ વિકીની કરીઅરની પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની છે.


ફિલ્મનું ગીત ‘તૌબા તૌબા’ લોકોને ખૂબ ગમી રહ્યું છે. ફિલ્મમાં તેની સાથે નેહા ધુપિયા, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક પણ લીડ રોલમાં છે.



કરણ જોહરે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. પહેલા વીકમાં આ ફિલ્મે ૪૨.૮૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે કુલ આઠ દિવસમાં ‘બૅડ ન્યુઝ’એ ૪૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2024 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK