Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આર્યન ખાન વિશ્વની દિગ્ગજ વૉડકાની બ્રૅન્ડને ઇન્ડિયામાં લૉન્ચ કરશે

આર્યન ખાન વિશ્વની દિગ્ગજ વૉડકાની બ્રૅન્ડને ઇન્ડિયામાં લૉન્ચ કરશે

Published : 14 December, 2022 03:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ​​​​ચિલીઝ ​​એન્ટરટેઇનમેન્ટના બૅનર હેઠળ ડિરેક્શનમાં ઊતર્યો છે.

આર્યન ખાન

આર્યન ખાન


વિશ્વની દિગ્ગજ વૉડકાની બ્રૅન્ડને ઇન્ડિયામાં લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે આર્યન ખાન. તેના ડૅડી શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ​​​​ચિલીઝ ​​એન્ટરટેઇનમેન્ટના બૅનર હેઠળ ડિરેક્શનમાં ઊતર્યો છે. તાજેતરમાં જ આર્યને જાહેરાત કરી હતી કે તેની સ્ક્રિપ્ટનું કામ પૂરું થઈ ગયું છે. હવે તે વૉડકાના બિઝનેસમાં ઊતર્યો છે. આર્યન સાથે તેના બે પાર્ટનર બન્ટી સિંહ અને લેટી બ્લાગોએવાએ પણ ભાગીદારી કરી છે. એવું જાણવા મળ્યું છે કે ત્રણેયે મળીને સ્લૅબ વેન્ચર નામની કંપનીની શરૂઆત કરી છે. એના અંતર્ગત તેઓ પોતાના બિઝનેસને વધારશે.


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2022 03:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK