Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘આર્ટિકલ 370’ લાવી રહી છે યામી

‘આર્ટિકલ 370’ લાવી રહી છે યામી

20 January, 2024 09:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પૉલિટિકલ ડ્રામાને આદિત્ય સુહાસ જાંભળેએ ડિરેક્ટ કરી છે

યામી ગૌતમ ધર

યામી ગૌતમ ધર


યામી ગૌતમ ધર સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘આર્ટિકલ 370’ લાવી રહી છે. આ પૉલિટિકલ ડ્રામાને આદિત્ય સુહાસ જાંભળેએ ડિરેક્ટ કરી છે. ફિલ્મ ૨૩ ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં યામીનો ઍક્શન અવતાર દેખાઈ રહ્યો છે. આ લુકને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને યામીએ કૅપ્શન આપી હતી, વાદી સે વાદે તક.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2024 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK