જોકે મૅચ દરમ્યાન અનુષ્કાએ એક નાનકડી ઝપકી મારી લીધી હતી
ચાલુ મૅચમાં અનુષ્કાએ મારી ઝપકી
હાલમાં દુબઈમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચ દરમ્યાન અનુષ્કા શર્મા પણ સ્ટૅન્ડમાં જોવા મળી. તે મૅચ દરમ્યાન સતત ટીમને ચિયર કરી રહી હતી. જોકે મૅચ દરમ્યાન અનુષ્કાએ એક નાનકડી ઝપકી મારી લીધી હતી. આ ક્ષણનો વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કરવામાં આવ્યો હતો અને વાઇરલ બની ગયો હતો.

