અલ્લુ અર્જુને ગઈ કાલે તેને મળેલા જામીનની શરત મુજબ હૈદરાબાદના સંધ્યા થિયેટર વિસ્તારના પોલીસ-સ્ટેશનમાં હાજરી આપી હતી
અલ્લુ અર્જુને ગઈ કાલે હૈદરાબાદના સંધ્યા થિયેટર વિસ્તારના પોલીસ-સ્ટેશનમાં હાજરી આપી હતી
અલ્લુ અર્જુને ગઈ કાલે તેને મળેલા જામીનની શરત મુજબ હૈદરાબાદના સંધ્યા થિયેટર વિસ્તારના પોલીસ-સ્ટેશનમાં હાજરી આપી હતી. આ થિયેટરની બહાર થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારી મહિલાનો દીકરો હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. અલ્લુ અર્જુન તેને મળવા જવાનો હતો, પણ તેની લીગલ ટીમની સલાહને પગલે તેણે માંડી વાળ્યું હતું.