Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ ફિલ્મ બને એવી સૌની ઇચ્છા છે

આ ફિલ્મ બને એવી સૌની ઇચ્છા છે

Published : 21 June, 2024 11:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જી લે ઝરા વિશે આલિયા ભટ્ટે કહ્યું...

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ની અનાઉન્સમેન્ટ ૨૦૨૧માં કરવામાં આવી હતી. જોકે ફિલ્મનું શૂટિંગ તો હજી સુધી શરૂ નથી થયું. ઘણા સમયથી ફિલ્મને લઈને વિવિધ અફવાઓ સાંભળવા મળે છે કે ફિલ્મ નહીં બને. ફિલ્મની સ્ટોરી રોડ ટ્રિપ પર આધારિત છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા જોનસ અને કૅટરિના કૈફ લીડ રોલમાં છે. હવે ફિલ્મને લઈને આલિયા કહે છે, ‘મને એવું લાગે છે કે દરેકનો મજબૂત દૃષ્ટિકોણ છે કે આ ફિલ્મ બનાવવામાં આવે. ફિલ્મ માટે સ્ટ્રૉન્ગ ટીમ સાથે આવી છે. એથી ઇરાદો તો એવો છે કે ફિલ્મ બને. જોકે એના માટે યોગ્ય સમયની આપણે રાહ જોવી પડશે. દરેકના દિલમાં એક જ ઇચ્છા છે કે આ ફિલ્મ ક્યારેક તો બને.’


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2024 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK