દિવાળી પર જે બે ફિલ્મોએ એકસાથે આવી એ OTT પર પણ એકસાથે આવી છે
ફિલ્મોનાં પોસ્ટર
આ વખતે દિવાળી પર જે બે ફિલ્મોએ એકસાથે આવીને બૉક્સ-ઑફિસ પર યુદ્ધ જેવો માહોલ ઊભો કર્યો હતો એ ફિલ્મો હવે OTT એટલે કે ઓવર ધ ટૉપ પ્લૅટફૉર્મ પર પણ એકસાથે આવી છે. ‘ભૂલભુલૈયા 3’ અને ‘સિંઘમ અગેઇન’ ૨૭ ડિસેમ્બરના શુક્રવારે અનુક્રમે નેટફ્લિક્સ પર અને પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થવા માંડી છે.
278.42
ભૂલભુલૈયા 3’એ ભારતમાં બૉક્સ-ઑફિસ પર આટલા કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું.
ADVERTISEMENT
268.35
‘સિંઘમ અગેઇન’એ ભારતમાં બૉક્સ-ઑફિસ પર આટલા કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું.