Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કલ્કિ 2898 AD જોયા બાદ શ્રદ્ધાએ કહ્યું... સારા સિનેમા એક તરફ, અમિતાભ બચ્ચન એક તરફ

કલ્કિ 2898 AD જોયા બાદ શ્રદ્ધાએ કહ્યું... સારા સિનેમા એક તરફ, અમિતાભ બચ્ચન એક તરફ

30 June, 2024 08:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સારા સિનેમા એક તરફ, અમિતાભ બચ્ચન એક તરફ.’ આ નોટની સાથે શ્રદ્ધાએ કૅપ્શન આપી હતી

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર


અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ જોયા બાદ શ્રદ્ધા કપૂર તેમની પ્રશંસા કરતાં થાકતી નથી. આ ફિલ્મમાં અશ્વત્થામાના રોલમાં અમિતાભ બચ્ચન જોવા મળે છે. તેમની પ્રશંસા કરતાં ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાએ લખ્યું છે, ‘ક્યા નૉર્થ, ક્યા સાઉથ, ક્યા ઈસ્ટ, ક્યા વેસ્ટ, સારા સિનેમા એક તરફ, અમિતાભ બચ્ચન એક તરફ.’ આ નોટની સાથે શ્રદ્ધાએ કૅપ્શન આપી હતી, ‘અમિતાભ બચ્ચન અપને આપ મેં હી એક સિનેમૅટિક યુનિવર્સ હૈ.’


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2024 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK