Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નથ પહેરવામાં એક્સપર્ટ હું સંજય લીલા ભણસાલીને લીધે બની છું : અદિતિ

નથ પહેરવામાં એક્સપર્ટ હું સંજય લીલા ભણસાલીને લીધે બની છું : અદિતિ

Published : 29 July, 2022 02:21 PM | Modified : 29 July, 2022 04:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંજય લીલા ભણસાલીની ‘પદ્‍માવત’માં તે અલાઉદ્દીન ખિલજીની વાઇફ મેહરુન્નિસાના રોલમાં દેખાઈ હતી

અદિતિ રાવ હૈદરી

અદિતિ રાવ હૈદરી


અદિતિ રાવ હૈદરીએ હાલમાં ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીનો આભાર માન્યો છે. આ ફૅશન ઇવેન્ટ ન્યુ દિલ્હીમાં બાવીસ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી આયોજિત છે. આ ઇવેન્ટમાં અદિતિએ ડિઝાઇનર અંજુ મોદીના કલેક્શનને પ્રેઝન્ટ કર્યું હતું. અદિતિએ યલો-ગ્રીન લેહંગા પહેર્યો હતો. સાથે જ તેણે ટ્રેડિશનલ જ્વેલરીની સાથે નથ પણ પહેરી હતી. તેનો લુક રૉયલ દેખાઈ રહ્યો હતો. સંજય લીલા ભણસાલીની ‘પદ્‍માવત’માં તે અલાઉદ્દીન ખિલજીની વાઇફ મેહરુન્નિસાના રોલમાં દેખાઈ હતી. એમાં તેણે એ ફિલ્મમાં નથ પહેરી હતી. એને લઈને આ ફૅશન ઇવેન્ટમાં અદિતિએ કહ્યું કે ‘હું નથ અંધારામાં પણ પહેરી શકું છું અને એનું શ્રેય સંજય લીલા ભણસાલીને જાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2022 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK