‘ધ કેરલા સ્ટોરી’થી ચમકી ગયેલી અદા શર્મા ‘રીટા સાન્યાલ’ નામની વેબ-સિરીઝમાં લૉયરનું પાત્ર ભજવવાની છે. આ સિરીઝમાં એવી એક યુવતીની વાત છે જે વકીલ અને ડિટેક્ટિવ તરીકે પોતાનું સ્થાન જમાવવા માગે છે.
અદા શર્મા
‘ધ કેરલા સ્ટોરી’થી ચમકી ગયેલી અદા શર્મા ‘રીટા સાન્યાલ’ નામની વેબ-સિરીઝમાં લૉયરનું પાત્ર ભજવવાની છે. આ સિરીઝમાં એવી એક યુવતીની વાત છે જે વકીલ અને ડિટેક્ટિવ તરીકે પોતાનું સ્થાન જમાવવા માગે છે. અદા કહે છે, ‘મને હંમેશાં આ પ્રકારનું પાત્ર ભજવવું હતું. હું ભાગ્યશાળી છું કે મને ડરામણાં, સ્વીટ, હું જેવી નથી એવાં જુદાં-જુદાં પાત્રો ભજવવાનો મોકો મળ્યો છે.’