પરેશ રાવલ ગઈ કાલે આગરામાં તાજ મહલમાં ફિલ્મનું શૂટિંગ કરતા જોવા મળ્યા હતા
શૂટિંગ સમયની તસવીર
પરેશ રાવલ ગઈ કાલે આગરામાં તાજ મહલમાં ‘ધ તાજ મહલ સ્ટોરી’ નામની ફિલ્મનું શૂટિંગ કરતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
આ ફિલ્મ ભારતના સૌથી મોટા લૅન્ડમાર્કને અંજલિ સમાન છે જેમાં આ ભવ્ય સ્મારકના સમૃદ્ધ વારસા અને એના શાશ્વત સૌંદર્યને કેન્દ્રમાં રાખવામાં આવ્યાં છે.