Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર પત્ની ધનશ્રીના છૂટાછેડાની અફવા કે હકીકત?

યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર પત્ની ધનશ્રીના છૂટાછેડાની અફવા કે હકીકત?

Published : 05 January, 2025 10:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કપલની નજીકના સોર્સ પાસેથી જાણવા મળ્યું છે કે તેમનું છૂટાં પડવાનું નક્કી જ છે, બસ ઑફિશ્યલ જાહેરાત કરવાની બાકી છે

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી


છેલ્લા થોડા વખતથી સતત ઇન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની કોરિયોગ્રાફર પત્ની ધનશ્રીનાં લગ્ન તૂટી રહ્યાં છે એવી અફવા છે. યુઝીએ ધનશ્રી સાથેના પોતાના બધા ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પરથી ડિલીટ કરી નાખ્યા છે. જોકે ધનશ્રીએ હજી એક પણ ફોટો ડિલીટ કર્યો નથી, પણ બન્નેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફૉલો કર્યાં છે એટલે આ અફવા હવે હકીકત બનશે એવું ચાહકોને લાગી રહ્યું છે.


કપલની નજીકના સોર્સ પાસેથી જાણવા મળ્યું છે કે તેમનું છૂટાં પડવાનું નક્કી જ છે, બસ ઑફિશ્યલ જાહેરાત કરવાની બાકી છે. તેઓ છૂટાં પડવાનાં કારણો વિશે કોઈ માહિતી નથી. હજી સુધી ધનશ્રી કે યુઝવેન્દ્ર ચહલ તરફથી પબ્લિકમાં આ અફવા વિશે કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2025 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK