Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાનને રિટાયર થવું છે: પ્રોડક્શન હાઉસની જવાબદારી દીકરા જુનૈદને સોંપવી છે

આમિર ખાનને રિટાયર થવું છે: પ્રોડક્શન હાઉસની જવાબદારી દીકરા જુનૈદને સોંપવી છે

Published : 04 August, 2024 08:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમિર ખાનને હવે રિટાયર થવું છે અને તેના પ્રોડક્શન હાઉસની જવાબદારી દીકરા જુનૈદ ખાનને તે સોંપવા માગે છે

આમિર ખાન

આમિર ખાન


આમિર ખાનને હવે રિટાયર થવું છે અને તેના પ્રોડક્શન હાઉસની જવાબદારી દીકરા જુનૈદ ખાનને તે સોંપવા માગે છે. એ વિશે જુનૈદનું કહેવું છે કે તે ભવિષ્યમાં કદાચ એ જવાબદારી સંભાળી શકે છે, પરંતુ તેને એ જવાબદારી થોડી અઘરી લાગે છે. જુનૈદે હાલમાં ‘મહારાજ’ ફિલ્મ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી છે. એ ફિલ્મ આમિરને ગમી હતી. આમિર ખાન વિશે જુનૈદ કહે છે, ‘કિરણ રાવ એ વખતે ‘લાપતા લેડીઝ’ બનાવી રહ્યાં હતાં અને ડૅડીએ જણાવ્યું હતું કે હું હવે રિટાયર થવાના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું. એ વિશે તેમણે મને કહ્યું કે ‘હું રિટાયર થાઉં છું. આ પ્રોડક્શન હાઉસની જવાબદારી તું કેમ નથી સંભાળી લેતો?’


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2024 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK