ધોની દબંગ પ્લેયર છે : સલમાન ખાન
સલમાન ખાન
સલમાન ખાન મુજબ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની દબંગ પ્લેયર છે. સલમાનની ‘દબંગ 3’ ૨૦ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. સલમાન નૅરોલેક ક્રિકેટ લાઇવમાં પહોંચ્યો હતો. તેની સાથે સુદીપ કિચ્ચા પણ હાજર હતો. એ દરમ્યાન બેટ્સમૅન કેદાર જાધવ વિશે જણાવતાં સલમાને કહ્યું હતું કે ‘હું કેદાર જાધવને પર્સનલી જાણું છું. મારો ફૅવરિટ ક્રિકેટર ધોની છે. તે દબંગ પ્લેયર છે.’

