Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સફળતા મેળવવા ભૂખ અને ઊંઘને ભૂલી જાઓ

સફળતા મેળવવા ભૂખ અને ઊંઘને ભૂલી જાઓ

Published : 18 January, 2025 09:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૨માં શાહરુખ ખાને આપેલી સલાહ ફરી ચર્ચાના ચકડોળે ચડી

શાહરુખ ખાન

શાહરુખ ખાન


હાલમાં જ્યારે ચારે તરફ અઠવાડિયામાં ૯૦ કલાક કામ કરવાના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બૉલીવુડના કિંગ ખાન શાહરુખની સફળ થવા માટેની એક જૂની સલાહ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. હકીકતમાં શાહરુખે ૨૦૨૨માં એક ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સફળતા મેળવવા માટે સતત પ્રયાસ કરવાનો અભિગમ હોવો જોઈએ. શાહરુખે સલાહ આપી હતી કે સફળતા માટે ન જમવું જોઈએ કે ન સૂવું જોઈએ. એટલે જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી ભૂખ અને ઊંઘને પણ મહત્ત્વ ન આપવું જોઈએ.


શાહરુખની આ સલાહ પરંપરાગત વર્ક-લાઇફ બૅલૅન્સ અને રિલૅક્સેશનના કન્સેપ્ટ સામે પડકાર છે. હકીકતમાં શાહરુખનો મત હતો કે સતત સમર્પિત પ્રયાસ જ સફળતા મેળવવાની માસ્ટર-કી છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2025 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK