રાજ કપૂરની જન્મશતાબ્દી ઊજવાઈ રહી છે ત્યારે હેમા માલિનીએ કહ્યું હતું કે મારી પહેલી ફિલ્મ રાજ કપૂર સાથે હતી અને એ વખતે હું ફક્ત ૧૬ વર્ષની હતી, મને એ વખતે ખબર નહોતી.
હેમા માલિનીની ફાઈલ તસવીર
રાજ કપૂરની જન્મશતાબ્દી ઊજવાઈ રહી છે ત્યારે હેમા માલિનીએ કહ્યું હતું કે મારી પહેલી ફિલ્મ રાજ કપૂર સાથે હતી અને એ વખતે હું ફક્ત ૧૬ વર્ષની હતી, મને એ વખતે ખબર નહોતી કે રાજ કપૂર દંતકથા સમાન હસ્તી હતા. હેમા માલિનીએ ૧૯૬૮ની ફિલ્મ ‘સપનોં કા સૌદાગર’થી ફિલ્મી કરીઅર શરૂ કરી હતી.