Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ડોનલ્ડ ટ્રમ્પની વાપસી અને અમેરિકા ફર્સ્ટનો એજન્ડા દેશ-દુનિયાને કેટલી હદે પ્રભાવિત કરશે?

ડોનલ્ડ ટ્રમ્પની વાપસી અને અમેરિકા ફર્સ્ટનો એજન્ડા દેશ-દુનિયાને કેટલી હદે પ્રભાવિત કરશે?

Published : 10 November, 2024 01:08 PM | Modified : 10 November, 2024 02:27 PM | IST | Mumbai
Raj Goswami

અમેરિકા ૨૫૭ વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ મંદીમાં છે. મધ્યમ વર્ગ ફુગાવાને કારણે પીડાઈ રહ્યો છે. પહેલી વાર બેઘર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઘર ખરીદવું એ સપના જેવું છે

ડોનલ્ડ ટ્રમ્પ

ક્રૉસલાઇન

ડોનલ્ડ ટ્રમ્પ


અમેરિકા ૨૫૭ વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ મંદીમાં છે. મધ્યમ વર્ગ ફુગાવાને કારણે પીડાઈ રહ્યો છે. પહેલી વાર બેઘર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઘર ખરીદવું એ સપના જેવું છે. લોકો પાસે ઘરનું ભાડું ચૂકવવાના પૈસા નથી. લોકો પાસે નોકરીઓ નથી અને યુનાઇટેડ સ્ટેટ્સે યુક્રેન યુદ્ધમાં એટલા પૈસા ખર્ચ્યા છે કે આખો દેશ ડેમોક્રૅટિક પાર્ટીથી નાખુશ હતો

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

10 November, 2024 02:27 PM IST | Mumbai | Raj Goswami

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK