શૅરબજારમાં હાલમાં ઘટાડો થવાની સાથે-સાથે નિષ્ણાતો કહેવા લાગ્યા કે હવે સ્ટૉક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક રોકાણ કરવાનો સમય આવી ગયો છે. મારા મતે રોકાણકારો સેક્ટર ફન્ડ્સ મારફતે થોડું-થોડું રોકાણ કરી શકે છે
મની મૅનેજમેન્ટ
શેરબજારની પ્રતીકાત્મક તસવીર
શૅરબજારમાં હાલમાં ઘટાડો થવાની સાથે-સાથે નિષ્ણાતો કહેવા લાગ્યા કે હવે સ્ટૉક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક રોકાણ કરવાનો સમય આવી ગયો છે. મારા મતે રોકાણકારો સેક્ટર ફન્ડ્સ મારફતે થોડું-થોડું રોકાણ કરી શકે છે. આવાં ફન્ડ્સ ચલાવતી કંપનીઓ સંબંધિત ક્ષેત્રના સારા-સારા સ્ટૉક્સ શોધી કાઢવા માટે સંશોધન કરતી હોય છે. . આગામી દિવસોમાં રોકાણ કરવાલાયક સેક્ટર્સ આ પ્રમાણે છે...