ઇન્ડેક્સ ફન્ડ એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફન્ડ કે એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF) છે.
મની મૅનેજમેન્ટ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આજકાલ જે રોકાણકારો ડાઇવર્સિફાઇડ રોકાણ કરવા ઇચ્છતા હોય તેઓ ઓછો એક્સપેન્સ રેશિયો ધરાવતાં ઇન્ડેક્સ ફન્ડ્સની પસંદગી કરે છે. ઇન્ડેક્સ ફન્ડ એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફન્ડ કે એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF) છે. ફન્ડ મૅનેજર ઇન્ડેક્સની બહારનાં કોઈ સ્ટૉક્સ કે બૉન્ડની જાતે પસંદગી કરતા નથી. આથી આ પ્રકારના રોકાણને પૅસિવ ઇન્વેસ્ટિંગ કહેવાય છે.