ગુણવંત શાહે લખ્યું હતું કે ‘ગાંધીજી જન્મ્યા જ ન હોત તોય વહેલુંમોડું સ્વરાજ મળે એ શક્ય હતું, પરંતુ ઝીણા જન્મ્યા જ ન હોત તો પાકિસ્તાન પેદા થાય એ વાતમાં માલ નથી.’
મહાત્મા ગાંધીજી
મારાથી ઉંમરમાં ઘણા મોટા પણ વૈચારિક સમાનતાને કારણે ફ્રેન્ડ, ફિલોસૉફર ઍન્ડ ગાઇડ કહી શકાય એવા એક જ્ઞાતિબંધુ કહેતા, ‘તમારા સુખે દુખી તો ઘણા હશે, તમારા દુઃખે દુખી થનારાય મળી આવશે પણ તમારા સુખે સુખી થનારા તો કો`ક જ મળશે.’



