Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બદરીનાથના મંદિરે જવાનું મને કેમ ક્યારેય મન નથી થયું?

બદરીનાથના મંદિરે જવાનું મને કેમ ક્યારેય મન નથી થયું?

Published : 17 November, 2024 03:43 PM | Modified : 17 November, 2024 04:03 PM | IST | Dehradun
Chandrakant Sompura | feedbackgmd@mid-day.com

મંદિરો સાથે મારો જન્મોજનમનો નાતો હોય એવું મને હંમેશાં લાગ્યું છે અને એટલે જ મને મંદિરો જોવાં, દર્શન કરવાં ખૂબ ગમે પણ એ વાત બદરીનાથ મંદિરને લાગુ પડતી નથી એવું કહું તો ખોટું નહીં કહેવાય

બદરીનાથ મંદિર

અરાઉન્ડ ધી આર્ક

બદરીનાથ મંદિર


વિશ્વનાં મોટા ભાગનાં મંદિરો, આર્કિયોલૉજિકલ રીતે જાણીતાં થયેલાં અન્ય સ્ટ્રક્ચર, ઇમારતથી લઈને વિશ્વની તમામ જાણીતી અને અજાણી અજાયબીઓ મેં જોઈ છે પણ એક જગ્યા એવી છે જ્યાં હું આજ સુધી ગયો નથી. એવી જ રીતે તમામ પ્રકારનાં મંદિરોનું કામ, મંદિરોનું જીર્ણોદ્ધારનું કામ પણ મેં કર્યું છે. ક્યારેય કોઈને ના પાડી નથી. સમયનો અભાવ હોય તો વિનંતી સાથે તેમને થોડો સમય રાહ જોવડાવવાનું કામ કર્યું હોય પણ ના તો ક્યારેય પાડી નથી, સિવાય કે એક મંદિર. મેં જોઈ ન હોય અને જે મંદિરનું કામ કરવાની ના પાડી હોય એ બન્ને વાતનો જવાબ એક જ છે, બદરીનાથ મંદિર.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

17 November, 2024 04:03 PM IST | Dehradun | Chandrakant Sompura

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK