ઋષિ-મુનિઓનો ઔષધીય જડીબુટ્ટીઓનો વારસો જાળવી રાખવા સાથે એને સાચવી પણ રાખ્યો છે આદિવાસી સમાજે: ગુજરાતના ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, દાહોદથી લઈને અંબાજી સુધીના પ્રદેશોમાં આવેલાં જંગલો અને ડુંગરો ખૂંદી વળીને જડીબુટ્ટીઓ શોધી લાવીને ઉપચાર કરતા
ઔષધીય વનસ્પતિ, જડીબુટ્ટીઓને જોવા આવેલા કસ્ટમર્સ.
ઋષિ-મુનિઓનો ઔષધીય જડીબુટ્ટીઓનો વારસો જાળવી રાખવા સાથે એને સાચવી પણ રાખ્યો છે આદિવાસી સમાજે: ગુજરાતના ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, દાહોદથી લઈને અંબાજી સુધીના પ્રદેશોમાં આવેલાં જંગલો અને ડુંગરો ખૂંદી વળીને જડીબુટ્ટીઓ શોધી લાવીને ઉપચાર કરતા વૈદુભગતોની દુનિયામાં મારીએ એક લટાર