પ્રતીક અને તેની પત્ની શીતલ હાલ ઇક્વિટી માર્કેટમાં આવેલા કરેક્શનથી ગભરાઈને માર્ગદર્શન લેવા માટે અમારી ઑફિસ આવ્યાં હતાં. તેમનો ડર સ્વાભાવિક હતો. અમે એક જ વાક્યમાં તેમને વાત સમજાવી દીધી
મની મૅનેજમેન્ટ
શેરબજાર
પ્રતીક અને તેની પત્ની શીતલ હાલ ઇક્વિટી માર્કેટમાં આવેલા કરેક્શનથી ગભરાઈને માર્ગદર્શન લેવા માટે અમારી ઑફિસ આવ્યાં હતાં. તેમનો ડર સ્વાભાવિક હતો. અમે એક જ વાક્યમાં તેમને વાત સમજાવી દીધી. સર્ફ એક્સેલની જાહેરખબરનું ‘દાગ અચ્છે હોતે હૈં’ એ સૂત્ર શૅરબજારના કરેક્શનને પણ લાગુ પાડી શકાય છે. આવાં કરેક્શન રોકાણકારો માટે લાંબા ગાળે ઉપયોગી સાબિત થાય છે.