શુક્લ એકાદશીથી પૂર્ણિમા દરમ્યાન બ્રહ્માજીના સ્થાનક ગણાતા રાજસ્થાનના પુષ્કરમાં બે લાખ કરતાં વધુ માણસો અને ૫૦,૦૦૦થી વધુ ઊંટોનો મેળો ભરાય છે. મેવાડના કુંભ અને રાજસ્થાનના સૌથી રંગીન મેળામાં ઊંટોનો શણગાર, એની લે-વેચ થાય છે
મેવાડના કુંભ અને રાજસ્થાનના સૌથી રંગીન મેળામાં ઊંટોનો શણગાર
શુક્લ એકાદશીથી પૂર્ણિમા દરમ્યાન બ્રહ્માજીના સ્થાનક ગણાતા રાજસ્થાનના પુષ્કરમાં બે લાખ કરતાં વધુ માણસો અને ૫૦,૦૦૦થી વધુ ઊંટોનો મેળો ભરાય છે. મેવાડના કુંભ અને રાજસ્થાનના સૌથી રંગીન મેળામાં ઊંટોનો શણગાર, એની લે-વેચ થાય છે. ભારતીયોમાં કદાચ આ મેળો ખાસ ફેમસ નથી, પરંતુ વિદેશી સહેલાણીઓનો આ પ્રિય ફેર છે. આ મેળા અને પુષ્કર શહેર વિશે જાણવા જેવું બધું જ જાણી લો