ડૉ. જુનેજાના કપાળે પરસેવો વળી ગયો; સર, મેં પહેલાં જ કહ્યું કે અમે આવું ખોટું કામ કરતા નથી
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
‘સ્ટર્લિંગ DNA લૅબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ...’ રઘુનાથ ચૌહાણે એ બોર્ડ જોઈને પોતાની કાર એ બિલ્ડિંગ નીચે પાર્ક કરી. લૅબોરેટરી ત્રીજા માળે હતી. લિફ્ટમાંથી નીકળ્યા પછી રઘુનાથે રિસેપ્શન પર જઈને કહ્યું,