પુરાવા તરીકે જે સ્થળે મળ્યા હો ત્યાં પાડેલા ફોટાે, પરદેશમાં મળ્યા હો તો બન્નેના પાસપોર્ટ, ઍરલાઇન્સની ટિકિટો, બોર્ડિંગ પાસ, હોટેલનાં બિલો, ત્યાર બાદ એકબીજા જોડે જે ઈ-મેઇલ પર ચૅટિંગ કર્યું હોય એ દર્શાવતાં પ્રિન્ટઆઉટ એ સઘળું આપવાનું રહે છે.
સોશ્યોલોજી
પ્રતીકાત્મક તસવીર
જો તમે કોઈ અમેરિકન સિટિઝનને છેલ્લાં બે વર્ષમાં એક વખત પણ રૂબરૂ મળ્યા હો, તમે બન્ને પરણવાલાયક હો અને એકબીજા જોડે અમેરિકામાં પરણવા ઇચ્છતાં હો તો એ અમેરિકન સિટિઝન તમારા લાભ માટે ‘K-1’ સંજ્ઞા ધરાવતું ‘ફિઑન્સે વીઝા’ની પિટિશન દાખલ કરી શકે છે.