આમ તો આપણે ત્યાં લેડી ઑફ જસ્ટિસની આંખે બાંધેલા પાટાને કારણે કાનૂનને આંધળો કહેવામાં આવતો હતો, પણ સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં નવી ન્યાયની દેવીનો લુક ઇન્સ્ટૉલ કરવામાં આવ્યો છે.
લેડી ઑફ જસ્ટિસ
આમ તો આપણે ત્યાં લેડી ઑફ જસ્ટિસની આંખે બાંધેલા પાટાને કારણે કાનૂનને આંધળો કહેવામાં આવતો હતો, પણ સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં નવી ન્યાયની દેવીનો લુક ઇન્સ્ટૉલ કરવામાં આવ્યો છે. આ મૂર્તિ અનેક રીતે ભારતીય ન્યાયવ્યવસ્થામાં બદલાવો થવાનાં એંધાણ સૂચવી રહી છે ત્યારે ન્યાયની દેવીનો ઇતિહાસ શું છે અને ભારતમાં આ મૂર્તિની એન્ટ્રી કેવી રીતે થઈ એ બધું જ જાણીએ