૭૧ વર્ષનાં જીઝેલ પેલીકોટ માનતાં હતાં કે તેમનું લગ્નજીવન ખૂબ સુંદર અને પ્રેમાળ રીતે વ્યતીત થઈ રહ્યું છે, પણ જ્યારે પતિના એક કારનામાને કારણે તેના કમ્પ્યુટરમાંથી જીઝેલના અઢળક ન્યુડ ફોટો મળી આવ્યા.
જીઝેલ પેલીકોટ
૭૧ વર્ષનાં જીઝેલ પેલીકોટ માનતાં હતાં કે તેમનું લગ્નજીવન ખૂબ સુંદર અને પ્રેમાળ રીતે વ્યતીત થઈ રહ્યું છે, પણ જ્યારે પતિના એક કારનામાને કારણે તેના કમ્પ્યુટરમાંથી જીઝેલના અઢળક ન્યુડ ફોટો મળી આવ્યા ત્યારે ધીમે-ધીમે કરતાં ભેદ ખૂલતા ગયા અને ખબર પડી કે ૧૦ વર્ષથી પતિ વિવિધ પુરુષો દ્વારા તેને બેભાન કરીને બળાત્કાર કરાવતો રહ્યો હતો. એ ખુલાસા પછી જીઝેલે ખૂણામાં બેસીને સોરવાવાને બદલે પોતાની સાથે થયેલા અત્યાચારનો હિંમતભેર અને જાહેરમાં સામનો કરવાનું જિગર દાખવ્યું એની દાસ્તાન રૂંવાડાં ખડાં કરી દે એવી છે