જે માબાપ પોતાનાં બાળકોને વાર્તા નથી કહેતાં એ માબાપને કોઈ હક નથી તેનું બાળક આડા રવાડે ચડી જાય ત્યારે તેના નામના બોકાહા નાખવાનો
લાફ લાઇન
પ્રતીકાત્મક તસવીર
ગિજુભાઈ બધેકાએ સો વરસ પહેલાં જે અદ્ભુત બાળવાર્તાઓ આપી એ બાળકેળવણી માટે આજે પણ સચોટ છે. અહીં એ બાળવાર્તાઓ જરાક મોટાઓ માટે થોડા ફની ફેરફાર સાથે મૂકી છે. આ ઓરિજિનલ વાર્તાઓ ન સાંભળી હોય તો પહેલાં કો’ક વડીલ ગોતજો ને જો વડીલ મળે નહીં તો પછી ગૂગલબાબા ઝિંદાબાદ..!