મમ્મી-પપ્પાના સપોર્ટથી શરૂ થયેલું ખુશ્બૂનું આ નાનકડું સ્ટાર્ટઅપ સ્પેશ્યલ ચાઇલ્ડની એક્સ્ટ્રા સ્પેશ્યલ આવડતની શાખ પૂરે છે
એક એક્ઝિબિશનમાં પોતાની પ્રોડક્ટ્સ સાથે ખુશ્બૂ અને તેની મમ્મી તેજલ દોશી.
ઘાટકોપરની સ્પેશ્યલ ચાઇલ્ડ ખુશ્બૂ દોશીએ હિંમત હાર્યા વિના જીવનની અનેક તકલીફોને પાર કરીને ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં આવવાનું પોતાનું સપનું K’s કુકીઝના નામે સાકાર કર્યું છે. મમ્મી-પપ્પાના સપોર્ટથી શરૂ થયેલું ખુશ્બૂનું આ નાનકડું સ્ટાર્ટઅપ સ્પેશ્યલ ચાઇલ્ડની એક્સ્ટ્રા સ્પેશ્યલ આવડતની શાખ પૂરે છે