જગજાહેર છે કે રાજ કપૂર દારૂના શોખીન હતા અને દરરોજ શરાબ પીતા, પણ ફિલ્મ પૂરી થઈને એડિટિંગ-ટેબલ પર જાય એટલે રાજ કપૂર શરાબ-સિગારેટને હાથ સુધ્ધાં ન અડાડે અને એ પણ જેટલા મહિના એડિટિંગ ચાલે એટલા મહિના.
અનીસ બઝ્મી
જગજાહેર છે કે રાજ કપૂર દારૂના શોખીન હતા અને દરરોજ શરાબ પીતા, પણ ફિલ્મ પૂરી થઈને એડિટિંગ-ટેબલ પર જાય એટલે રાજ કપૂર શરાબ-સિગારેટને હાથ સુધ્ધાં ન અડાડે અને એ પણ જેટલા મહિના એડિટિંગ ચાલે એટલા મહિના. રાજ કપૂરને ફિલ્મ પ્રેમ રોગમાં અસિસ્ટ કરનાર મોડાસામાં જન્મેલા ડિરેક્ટર અનીસ બઝ્મી ગ્રેટ શો-મૅન સાથેનો પોતાનો એક્સ્પીરિયન્સ શૅર કરે છે...