અમેરિકાનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચતાં રેટ-કટના ચાન્સ વધ્યા
સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર
અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ વધીને ૩૯ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સતત ઘટતું સોનું નીચા મથાળેથી વધ્યું હતું. વળી ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ઘટીને ચાર વર્ષની
નીચી સપાટીએ પહોંચતાં ડિસેમ્બરમાં રેટ-કટના ચાન્સ થોડા વધ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૬૦ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૪૯૫ રૂપિયા વધ્યો હતો.



