અર્થતંત્ર સામેના વર્તમાન પડકારોને પહોંચી વળવા કેવી તકો છે? બજેટમાં વર્તમાન સમસ્યાઓના કેવા ઉપાય થવા જોઈએ?
પ્રતીકાત્મક તસવીર
અર્થતંત્ર અને ફાઇનૅન્શ્યલ માર્કેટ વિશે જેમનાં મંતવ્યો વિશાળ રોકાણકાર વર્ગમાં એક આગવો પ્રભાવ અને આદર ધરાવે છે એવા કોટક મહિન્દ્ર ઍસેટ મૅનેજમેન્ટ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અને CEO નીલેશ શાહના પ્રી-બજેટ વિચારો અહીં તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે, જે તેમણે ‘મિડ-ડે’ સમક્ષ વ્યક્ત કર્યા છે...



