Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > Union Budget 2023 : મધ્યમ વર્ગની પરિસ્થિતિનો ચિતાર આપતાં મિમ્સ વાયરલ

Union Budget 2023 : મધ્યમ વર્ગની પરિસ્થિતિનો ચિતાર આપતાં મિમ્સ વાયરલ

Published : 01 February, 2023 02:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નાણાપ્રધાને બજેટ રજુ કર્યા બાદ સોશ્યલ મીડિયા પર થઈ રહ્યો છે મિમ્સનો વરસાદ

તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

તસવીર સૌજન્ય : આઇસ્ટૉક


નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ બુધવારે કેન્દ્રીય બજેટ ૨૦૨૩ (Union Budget 2023) રજૂ કર્યું. આ તેમનું પાંચમું સંપૂર્ણ બજેટ છે. વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું સંપૂર્ણ બજેટ છે. નાણાપ્રધાને બજેટ રજૂઆત કરતાની સાથે જ સોશ્યલ મીડિયા પર મિમ્સનો વરસાદ થઈ રહ્યો છે. તેમાં પણ મધ્યમ વર્ગની હાંસી ઉડાડતાં કોમર્સ સ્ટુડન્ટને ટાર્ગેટ કરતાં અનેક મિમ્સ વાયરલ થયા છે.


આ પણ વાંચો - Union Budget 2023: સપ્તલક્ષી છે આ વર્ષનું બજેટ, જાણો મહત્ત્વના મુદ્દાઓ



આવો કરીએ એક નજર સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા મિમ્સ પર…



બજેટ પર બનેલા મિમ્સ સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયા છે.

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2023 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK