બિટકૉઇન ૭૫,૦૦૦ ડૉલર ઉપર ઑલટાઇમ હાઈ થયો, ડાઉ ફ્યુચર રનિંગમાં ત્રણ ટકા ઊછળી નવી ટોચે
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
બિટકૉઇન ૭૫,૦૦૦ ડૉલર ઉપર ઑલટાઇમ હાઈ થયો, ડાઉ ફ્યુચર રનિંગમાં ત્રણ ટકા ઊછળી નવી ટોચે ઃ ટ્રમ્પની તરફદારીથી ઇલૉન મસ્કને એક જ દિવસમાં ૬૧૫ કરોડ ડૉલર (૫૧,૭૨૧ કરોડ રૂપિયા)નો ફાયદો ઃ એન્વિડિયા ૩.૪૩ લાખ કરોડ ડૉલરના માર્કેટકૅપ સાથે વિશ્વની નંબર વન કંપની બની ગઈ, ઍપલ બીજા સ્થાને હડસેલાઈ ઃ આઇટી શૅરોમાં સાર્વત્રિક તેજીથી આંક ચાર ટકા કે ૧૬૩૩ પૉઇન્ટ ઊછળ્યો ઃ એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટનો શૅર સતત તેજી સાથે ત્રણ લાખ રૂપિયાને વટાવી ગયો, E2E નેટવર્ક્સ બૅક-ટુ-બૅક ઉપલી સર્કિટમાં ઃ રૂપિયો નવા તળિયે