યુઆઇડીએઆઈએ લોકોને તેમના બાયોમેટ્રિક્સ, ડેમોગ્રાફિક્સ વગેરેને ૧૦ વર્ષમાં એક વાર અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરશે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
આધાર રક્ષક યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ) લોકોને દર ૧૦ વર્ષે સ્વૈચ્છિક રીતે તેમનો બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવા પ્રોત્સાહિત કરશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં, પાંચ અને ૧૫ વર્ષ પછીનાં બાળકોએ આધાર માટે તેમનું બાયોમેટ્રિક્સ અપડેટ કરવું જરૂરી છે. યુઆઇડીએઆઈએ લોકોને તેમના બાયોમેટ્રિક્સ, ડેમોગ્રાફિક્સ વગેરેને ૧૦ વર્ષમાં એક વાર અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરશે.