લાંબા સમય બાદ શૅરબજારમાં આવેલું કરેક્શન આમ તો ક્યારનું પાકી ગયું હતું. જોકે દેર આએ, દુરુસ્ત આએ. બજારને કરેક્શનની જરૂર હતી, જેથી માર્કેટની અને ઇન્વેસ્ટર્સની ખોટી ચરબી ઊતરે અને બન્ને સ્વસ્થ બને.
શેરબજાર
લાંબા સમય બાદ શૅરબજારમાં આવેલું કરેક્શન આમ તો ક્યારનું પાકી ગયું હતું. જોકે દેર આએ, દુરુસ્ત આએ. બજારને કરેક્શનની જરૂર હતી, જેથી માર્કેટની અને ઇન્વેસ્ટર્સની ખોટી ચરબી ઊતરે અને બન્ને સ્વસ્થ બને. દાગ અચ્છે હોતે હૈં એનો અર્થ સમજીએ એમ કરેક્શન/માર્કેટ-ફૉલ ભી અચ્છે હોતે હૈં એ સમજવામાં સાર ગણાય



