BSE અને CDSL નવાં શિખર બતાવી સુધારામાં બંધ: સનફાર્મા ગ્રુપની સ્પાર્ક વૉલ્યુમ સાથે ઝળકી, ન્યુલૅન્ડ લૅબમાં ૫૩૩ની ખરાબી: સ્કાય ગોલ્ડ શૅરદીઠ ૯ બોનસમાં એક્સ-બોનસ થતાં ઉપલી સર્કિટમાં
માર્કેટ મૂડ
શૅરબજારની પ્રતીકાત્મક તસવીર
BSE અને CDSL નવાં શિખર બતાવી સુધારામાં બંધ: સનફાર્મા ગ્રુપની સ્પાર્ક વૉલ્યુમ સાથે ઝળકી, ન્યુલૅન્ડ લૅબમાં ૫૩૩ની ખરાબી: સ્કાય ગોલ્ડ શૅરદીઠ ૯ બોનસમાં એક્સ-બોનસ થતાં ઉપલી સર્કિટમાં: ઇન્ટરિમ માટે બોર્ડ-મીટિંગ પૂર્વે વેદાન્ત નવા શિખરે જઈ નરમ બંધ: વૉકહાર્ટ નવું બેસ્ટ લેવલ હાંસલ કરી ૧૩૧ રૂપિયા ઊંચકાયો: જયકૉર્પ ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર: બિટકૉઇન નવી સર્વોચ્ચ સપાટી સાથે સુધારામાં: નારાયણ મૂર્તિએ ફરી પાછું ૭૦ કલાકનું વળગણ જાહેર કર્યું