અમદાવાદી સેનોરેસમાં પ્રીમિયમ વધીને ૨૩૦, યુનિમેકમાં ૫૧૦ રૂપિયા થયું : ક્રિસમસ નિમિત્તે દેશ-દુનિયાનાં બજાર આજે બંધ
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
તાતા કૅપિટલના ૧૫,૦૦૦ કરોડના આઇપીઓ પાછળ તાતા ગ્રુપના શૅરોમાં આવેલો ઊભરો છેવટે શમી ગયો : ડીમર્જરના કરન્ટમાં અંબર એન્ટરપ્રાઇઝિસ નવા બેસ્ટ લેવલે : માર્કેટકૅપમાં તાતા મોટર્સ હવે ઝોમાટોથી આગળ : ટીઆરએફ લિમિટેડ ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારીને સવાઅગિયાર ટકા વધી : અમદાવાદી સેનોરેસમાં પ્રીમિયમ વધીને ૨૩૦, યુનિમેકમાં ૫૧૦ રૂપિયા થયું : ક્રિસમસ નિમિત્તે દેશ-દુનિયાનાં બજાર આજે બંધ