તાજેતરમાં લિસ્ટેડ લગભગ તમામ શૅર ખરડાયા : યુનિમેક ઍરોસ્પેસ આજે લિસ્ટિંગમાં જશે, ગ્રે માર્કેટમાં ૬૭૫નું પ્રીમિયમ
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
અદાણી વિલ્મરનો ૪૪ ટકા હિસ્સો વેચી અદાણી એન્ટરપ્રાઇઝ એક્ઝિટ લેશે : અદાણી એન્ટરપ્રાઇઝ ૧૮૨ રૂપિયાની તેજીમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર : એસ્ટ્રાઝેનેકા ૧૫ ટકા અને ફાઇઝર ૧૦ ટકા ઊછળી : બજાજ હોલ્ડિંગ્સ ૧૨૯૦ના જમ્પમાં બેસ્ટ લેવલે બંધ : ઝોમાટો સેન્સેક્સ ખાતે ઝળક્યો : દહેજ પ્લાન્ટની હોનારતમાં ગુજરાત ફ્લુરોકેમ બગડ્યો : આઇટીઆઇ લિમિટેડ ૧૫ ટકાની છલાંગ મારી ‘એ’ ગ્રુપમાં મોખરે : તાજેતરમાં લિસ્ટેડ લગભગ તમામ શૅર ખરડાયા : યુનિમેક ઍરોસ્પેસ આજે લિસ્ટિંગમાં જશે, ગ્રે માર્કેટમાં ૬૭૫નું પ્રીમિયમ