Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ઑનલાઇન ગેમિંગમાં માત્ર ગ્રોસ રેવન્યુ પર જ ૨૮ ટકા જીએસટીની માગણી

ઑનલાઇન ગેમિંગમાં માત્ર ગ્રોસ રેવન્યુ પર જ ૨૮ ટકા જીએસટીની માગણી

Published : 09 December, 2022 12:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેક્ટરના ઉદ્યોગ ખેલાડીઓ કહે છે...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સરકાર દ્વારા ઑનલાઇન ગેમિંગ પર જીએસટી ૧૮ ટકાથી વધારીને ૨૮ ટકા કરવા સાથે ઑનલાઇન કૌશલ્ય આધારિત ગેમિંગ ઇન્ડસ્ટ્રી સારી છે, પરંતુ એ માત્ર ગ્રોસ ગેમિંગ રેવન્યુ પર જ વસૂલવામાં આવવી જોઈએ અને હરીફાઈની એન્ટ્રી રકમ પર નહીં, જે ૨.૨ અબજ ડૉલર સુધી પહોંચી શકે છે એમ સેક્ટરના ઉદ્યોગ ખેલાડીઓ કહે છે.


એવા અહેવાલો છે કે આગામી જીએસટી કાઉન્સિલમાં ગ્રોસ રકમ પર ૧૮ ટકાની વર્તમાન પ્રથાને બદલે કુલ રકમ પર ૨૮ ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) લાદવાનું વિચારી શકે છે.
ગ્રોસ ગેમિંગ રેવન્યુ એ ઑનલાઇન કૌશલ્ય ગેમિંગ પ્લૅટફૉર્મ દ્વારા ખેલાડીઓની તેમના પ્લૅટફૉર્મ પરની રમતમાં સહભાગિતાની સુવિધા માટે સર્વિસ ચાર્જ તરીકે વસૂલવામાં આવતી ફી છે, જ્યારે હરીફાઈ પ્રવેશ રકમ એ પ્લૅટફૉર્મ પર હરીફાઈમાં પ્રવેશવા માટે ખેલાડી દ્વારા જમા કરવામાં આવતી સંપૂર્ણ રકમ છે.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2022 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK