Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૪૮૦ ઉપર ૨૩,૫૨૫ અને નીચામાં ૨૩,૧૭૨ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૪૮૦ ઉપર ૨૩,૫૨૫ અને નીચામાં ૨૩,૧૭૨ મહત્ત્વની સપાટીઓ

Published : 24 March, 2025 07:29 AM | Modified : 25 March, 2025 07:01 AM | IST | Mumbai
Ashok Trivedi

નીચામાં ૭૬,૦૯૫ નીચે ૭૫,૮૯૦, ૭૫,૫૨૪, ૭૫,૧૪૦ સપોર્ટ ગણાય. આ સપ્તાહે માસિક એક્સપાયરી છે. પોઝિશન મુજબ વેચાણ કાપણી જોવાશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૫૦૨.૩૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૯૩૫.૬૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૩૭૯.૮૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૦૭૬.૬૦ પૉઇન્ટના નેટ સુધારે ૭૬,૯૦૫.૫૧ બંધ રહ્યો. ઉપરમાં ૭૭,૦૪૨  ઉપર ૭૭,૧૪૦ કુદાવે તો ૭૭,૨૧૦, ૭૭,૬૦૦, ૭૭,૯૮૦, ૭૮,૩૫૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૬,૦૯૫ નીચે ૭૫,૮૯૦, ૭૫,૫૨૪, ૭૫,૧૪૦ સપોર્ટ ગણાય. આ સપ્તાહે માસિક એક્સપાયરી છે. પોઝિશન મુજબ વેચાણ કાપણી જોવાશે.


નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી થયો છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (ડિસેન્ડિંગ ટ્રાયેન્ગલની રચના વખતે આવતા ઘટાડા વખતે વૉલ્યુમ હેવી હોવું જોઈએ અને ઉછાળા વખતે ઓછું હોવું જોઈએ. TIME LIMIT = આ પૅટર્નની રચના થતા એક મહિનાથી વધારે સમય લાગતો હોય છે, પણ સામાન્ય રીતે આ સમયગાળો ત્રણ મહિનાથી ઓછો હોય છે. જેમ અગાઉના લેખમાં જણાવ્યું એ પ્રમાણે ટ્રાયેન્ગલ અમુક વખતે લૉન્ગ ટર્મ ચાર્ટ પર જોવા મળે છે, પરંતુ એનું મૂળભૂત સ્થાન દૈનિક ચાર્ટ પર છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ  ૨૨,૮૪૮.૮૬ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



ઍક્સિસ બૅન્ક (૧૦૭૦.૧૫) : ૯૩૩.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૭૬ ઉપર ૧૦૮૯, ૧૧૧૧, ૧૧૩૬ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૦૬૦ નીચે ૧૦૪૫ સપોર્ટ ગણાય.   


રિલાયન્સ (૧૨૭૬.૩૫) : ૧૧૫૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને   અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે.ઉપરમાં ૧૨૮૧ ઉપર ૧૨૯૫, ૧૩૧૨, ૧૩૨૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૨૬૭ નીચે ૧૨૫૫  સપોર્ટ ગણાય.    

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૦,૫૯૩.૭૫): ૪૭,૭૫૧.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૦,૬૩૦ ઉપર ૫૦,૮૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૯,૯૮૦ નીચે ૪૯,૬૫૦, ૪૯,૪૫૦, ૪૯,૨૬૦ સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૩,૩૭૯.૮૫)

૨૨,૧૦૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક  ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૪૩૮ ઉપર ૨૩,૪૬૧ કુદાવે તો ૨૩,૪૮૦, ૨૩,૫૨૫, ૨૩,૬૩૫, ૨૩,૭૪૫, ૨૩,૮૫૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૩,૩૦૦ નીચે ૨૩,૧૭૨ તૂટે તો વેચવાલી જોવા મળે. ૨૩,૧૭૨ નીચે ૨૩,૦૮૦, ૨૨,૯૭૦, ૨૨,૮૫૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

એસબીઆઇ લાઇફ (૧૫૪૬.૪૦)

૧૩૭૭.૦૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૫૩ ઉપર ૧૫૮૪, ૧૬૧૫, ૧૬૫૯ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૫૧૦ નીચે ૧૪૮૮ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

કૉલ ઇન્ડિયા (૪૦૫.૪૦)

૩૪૯.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૧૧ ઉપર ૪૧૩, ૪૨૨, ૪૩૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૦૧ નીચે ૩૯૧ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2025 07:01 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK