ગ્લોબલ સ્તરે વર્તમાન આર્થિક-રાજકીય સંજોગોને પરિણામે ભારતીય શૅરબજારમાં હાલ કરેક્શન વધુ, રિકવરી ઓછી અને વૉલેટિલિટી મધ્યમનો માહોલ છે. આમ ક્યાં સુધી ચાલશે એ કહેવું કઠિન છે
સ્ટૉક ટ્રેન્ડ
શૅરબજારની પ્રતીકાત્મક તસવીર
ગ્લોબલ સ્તરે વર્તમાન આર્થિક-રાજકીય સંજોગોને પરિણામે ભારતીય શૅરબજારમાં હાલ કરેક્શન વધુ, રિકવરી ઓછી અને વૉલેટિલિટી મધ્યમનો માહોલ છે. આમ ક્યાં સુધી ચાલશે એ કહેવું કઠિન છે, પરંતુ અત્યારના સંજોગોમાં ખાસ કરીને નાના રોકાણકારો માટે બહેતર માર્ગ મ્યુચ્યુઅલ ફન્ડ ગણાય. આ રહ્યાં કારણો...