પાકિસ્તાની શૅરબજાર એક લાખ એક હજાર પૉઇન્ટની ઉપર નવા બેસ્ટ લેવલ સાથે મજબૂત : મૅનેજિંગ ડિરેક્ટરપદેથી વિદાય પછી ઝી એન્ટરટેઇનમેન્ટમાં ડિરેક્ટર તરીકે પણ પુનીત ગોએન્કાને પાણીચું પકડાવાયું, શૅર ઊંચકાયો
માર્કેટ મૂડ
શૅરબજારની પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાની શૅરબજાર એક લાખ એક હજાર પૉઇન્ટની ઉપર નવા બેસ્ટ લેવલ સાથે મજબૂત : મૅનેજિંગ ડિરેક્ટરપદેથી વિદાય પછી ઝી એન્ટરટેઇનમેન્ટમાં ડિરેક્ટર તરીકે પણ પુનીત ગોએન્કાને પાણીચું પકડાવાયું, શૅર ઊંચકાયો : સુરક્ષા ડાયગ્નૉસ્ટિકનો અતિ મોંઘો ઇશ્યુ પ્રથમ દિવસે માત્ર ૧૧ ટકા ભરાયો, પ્રીમિયમના સોદા નથી : ઇઝી ટ્રિપ ઍક્સ બોનસ થતાં ડિમાન્ડમાં આવ્યો, મામા અર્થ ફેમ હોનૅસા કન્ઝ્યુમરની આગેકૂચ :ઍક્ટિવાવાળી હીરો મોટર હરીફાઈમાં ઊતરતાંની સાથે જ ઓલા ઇલેક્ટ્રિકનો શૅર પાણીમાં : ભારતી ઍરટેલ તગડા ઉછાળે બેસ્ટ ગેઇનર બની બજારને સર્વાધિક ૧૫૬ પૉઇન્ટ ફળ્યો : ફૅક્ટની આગેવાની હેઠળ ખાતર શૅર ઝળક્યા